પાટણ નજીક આવેલા જાળેશ્વર પાલડી પાસે ટર્બો ટ્રક સાથે બાઈક અથડાતાં અકસ્માતમાં યુવકનું મોત…

April 9, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ-ડીસા હાઇવે પર પાટણ નજીક આવેલા જાળેશ્વર પાલડી પાસે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ થયું પાટણ તરફથી ડીસા જઈ રહેલા ટર્બો ટ્રક સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન મશીન સાથે વામૈયા તરફથી પાટણ જઈ રહેલા બાઇક ચાલકની ટક્કર થઈ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

પાટણ: સમી-રાધનપુર હાઈવે પર ટ્રેક્ટરે અને બાઈક વચ્ચે ટક્કર, યુવકનું  ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | Fatal Road Accident in Patan as Tractor  Hits Bike on Sami–Radhanpur ...

જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો મૃતક યુવક સરસ્વતી તાલુકાના વામૈયા ગામનો આશરે 21 વર્ષીય ભમરસિંહ ભીખાસિંહ ઠાકોર હોવાનું જાણવા મળ્યું ભમરસિંહ મોડી રાત્રે પોતાના ગામથી બાઇક લઈને પાટણ તરફ જઈ રહ્યો ત્યારે જાળેશ્વર પાલડી પાસે આ ઘટના બની ટ્રકની અડફેટે બાઇક ચાલક રોડ પર પટકાયો.

Patan-Disa Highway Accident: Bike Rider Dies After Truck Collision

જેના કારણે તેને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો આ ઘટના અંગે મૃતકના કાકાએ સરસ્વતી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પરિવારજનોના જણાવ્યા અનુસાર, મૃતક ભમરસિંહની આઠ મહિના પહેલા સગાઈ થઈ અને આગામી સમયમાં તેના લગ્ન પણ થવાના.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0