મહેસાણામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈ વકીલોમાં ભારે ઉત્સાહ…

March 3, 2026

ગરવી તાકાત મહેસાણા : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી 6 માર્ચ, 2026ના રોજ યોજાનારી ચૂંટણીને લઈને મહેસાણા કોર્ટ સંકુલમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો આ ચૂંટણીમાં મહેસાણાથી પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય કિશોર આર. ત્રિવેદીએ પોતાની ઉમેદવારી નોંધાવતા સ્થાનિક વકીલ મંડળમાં ખુશીની લહેર જોવા મળી મહેસાણાના વકીલો મોટી સંખ્યામાં કિશોર ત્રિવેદીના સમર્થનમાં ઉતરી આવ્યા.

Mehsana court sentences four members of girl's family to life in prison for  killing father's father in love marriage feud

મહેસાણા વકીલ મંડળ દ્વારા કિશોર ત્રિવેદીના સમર્થનમાં કોર્ટ સંકુલમાં જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું વકીલ દ્વારા તમામ મતદાર સભ્યોને અપીલ કરવામાં આવી કે, કિશોર ત્રિવેદીને પ્રથમ ક્રમની પસંદગીનો મત આપી પ્રચંડ બહુમતીથી વિજયી બનાવે આ અંગે વિગતો આપતા મહેસાણાના વકીલ આર.એન. બારોટે જણાવ્યું કે, આગામી 6 માર્ચના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી યોજાનાર જેમાં અનુભવી નેતા કિશોર આર. ત્રિવેદીએ ઉમેદવારી કરી.

Mahesana: Kishor Trivedi Election Campaign; Bar Council Gujarat Polls

તેઓ અગાઉ ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા અને હાલમાં પણ સભ્ય અમે તમામ વકીલો તેમના પ્રચાર માટે એકઠા થયા કિશોર ત્રિવેદીનો સિરિયલ નંબર 89 જેની સામે પ્રથમ પસંદગીનો ક્રમ (નંબર 1) આપી તેમને વિજેતા બનાવવા માટે અમે સૌ વકીલોને વિનંતી કરી રહ્યા છીએ સમગ્ર મહેસાણા કોર્ટ સંકુલમાં હાલ આ ચૂંટણીલક્ષી માહોલ જામ્યો અને કિશોર ત્રિવેદીના વર્ષોના અનુભવને જોતા વકીલોમાં તેમને ફરીથી કાઉન્સિલમાં મોકલવા માટે ભારે આશાવાદ જોવા મળી રહ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0