હિંમતનગર એ ડિવિઝન પોલીસે પશુ ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો…

December 9, 2025

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર એ ડિવિઝન પોલીસે પશુ ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો રાજસ્થાનનો આ આરોપી સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ ઝડપાયેલા આરોપીનું નામ રહીશ મો. રશીદ કુરેશી જે જયપુર (રાજસ્થાન)ના પાડા મુડી વિસ્તારનો રહેવાસી તે પશુ લે-વેચનો ધંધો કરે.

In Motipura area of Himatnagar, a complaint was registered against one  after a fight over a love affair | Gujarat News | Sandesh

તેની સામે ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુનાઓ નોંધાયેલા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીના જણાવ્યા અનુસાર, PSI એ.પી. માળી અને સ્ટાફ વોચમાં હ્યુમન અને ટેકનિકલ સોર્સિસ દ્વારા વિપુલસિંહ અને રાકેશસિંહને માહિતી મળી કે આરોપી જયપુરમાં પશુ લે-વેચનો ધંધો કરે.

Absconding Cattle Thief Arrested 11 Years | પશુ ચોરીના કેસમાં ફરાર આરોપી 11  વર્ષે પકડાયો: પોલીસે પશુ ખરીદવાના બહાને બોલાવ્યો, મોતીપુરા બસ સ્ટેન્ડ  ખાતેથી ...

પોલીસે સોશિયલ મીડિયા દ્વારા આરોપીનો સંપર્ક કર્યો પોલીસે ધંધાકીય વાતચીત કરીને આરોપીને પશુ લે-વેચ માટે અમદાવાદ બોલાવ્યો લોકેશન ટ્રેક કરીને તેને હિંમતનગરના મોતીપુરા બસ સ્ટેન્ડ ખાતેથી ડિટેઈન કરવામાં આવ્યો ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને ગાંભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0