પાટણ LCBએ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો…

November 8, 2025

ગરવી તાકાત મહેસાણા : પાટણ એલ.સી.બી.એ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી વરાણા ગામના પીકઅપ સ્ટેન્ડ નજીકથી ₹12,88,960નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો આ કાર્યવાહી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાના નિર્દેશોના આધારે કરવામાં આવી. એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે DL.8.CAM.8982 નંબરની ક્રેટા ગાડીને રોકવામાં આવી ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1200 બોટલો/ટીન મળી આવ્યા.

In a village of Sami, two 12-year-old girls were allegedly harassed and  molested by two men from the same village. | કિશોરીઓની છેડતી: સમીના એક  ગામમાં 12 વર્ષની બે કિશોરીઓને ગામના જ

આ દારૂના જથ્થાની કિંમત ₹2,58,960 આંકવામાં આવી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત, ₹10,00,000ની કિંમતની ક્રેટા ગાડી (નંબર DL.8.CAM.8982) અને ₹30,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹12,88,960 થાય. આ કેસમાં પોલીસે મહેન્દ્રસિંહ તનસિંગ વેણીદાન રતુ (ચારણ) નામના ઇસમને ઝડપી પાડ્યો તે લાલપુરા, થાના. દેચુ, તા.શેરગઢ, જી.જોધપુર, જી.બાડમેર (રાજસ્થાન)નો રહેવાસી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને.

Creta car loaded with liquor seized near Sami | સમી નજીકથી દારૂ ભરેલી  ક્રેટા કાર ઝડપાઇ: 2.58 લાખની કિંમતની 1200 બોટલ સાથે રાજસ્થાનનો એક ઝડપાયો, 3  વોન્ટેડ - Patan News | Divya ...

સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો. આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ભવાનીસિંહ (જોધપુર), રામ બિશ્નોઇ (વીરાવા) અને મહેશભાઇ માતમભાઇ ભરવાડ (છાણીયાથર) સહિત કુલ ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા એલ.સી.બી. દ્વારા દારૂની હેરાફેરીના નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0