બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સંવેદનશીલ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગમાર્ચ યોજાઈ…

September 16, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદની 100મી બટાલિયન RAFની બે ટીમોને પરિચય કવાયત માટે મોકલવામાં આવી ફ્લેગમાર્ચ દરમિયાન ટીમોનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરવી ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવી આ કવાયતથી સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ મજબૂત સહાય મળશે.

Flag march of Rapid Action Force in sensitive area of Palanpur |  ફ્લેગમાર્ચ: પાલનપુરના સંવેદનશીલ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગમાર્ચ -  banaskantha (Palanpur) News | Divya Bhaskar

આ કવાયતનું નેતૃત્વ સહાયક કમાન્ડન્ટ કૃષ્ણા કુમારી દ્વારા કરવામાં આવી રહ્યું જયારે કમાન્ડન્ટ રતુલ દાસ માર્ગદર્શન આપી રહ્યા. ફ્લેગમાર્ચ દરમિયાન ટીમોનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાની સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરવી જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે પરિચય કરવો વરિષ્ઠ નાગરિકો.

પાલનપુરમાં અષાઢી બીજને લઈ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજવામાં  આવી

સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે વાતચીત કરવી. ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.સોમવારે શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ બી.ડી. ગોહિલ અને પુર્વ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ.પટણી સાથે બેઠક યોજી અને સામાજિક સમરસતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0