વિજાપુરની શ્રીજી હાઈટ્સ સોસાયટી આગળ પાણી ભરાતા રહીશોએ ધારાસભ્ય સહિત તંત્રને કરી રજૂઆત…

July 26, 2025

ગરવી તાકાત મહેસાણા : શ્રીજી હાઈટ્સ સોસાયટીના રહીશો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા સોસાયટી બહાર નીકળવાના માર્ગમાં પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી અવરજવર કરવી મુશ્કેલ બની. આ સોસાયટીમાં આશરે 80 જેટલા મકાનોમાં પરિવારો વસવાટ કરે સોસાયટીના રહીશોએ આ સમસ્યાના નિવારણ માટે ગોવિંદપુરા જૂથ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરી.

વિજાપુર નગરપાલિકાનું બજેટ નામંજૂર

પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી, ઉલટાનું, ગોવિંદપુરા પંચાયતે રહીશોને શોષ કૂવાના મુદ્દે નોટિસ આપી આ નોટિસનો જવાબ શ્રીજી હાઈટ્સ સોસાયટીના પ્રમુખે આપ્યો. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, બાજુમાં આવેલી સોસાયટીનો રોડ ઊંચાઈવાળો જ્યારે શ્રીજી હાઈટ્સનો રોડ નીચાણવાળો વરસાદને કારણે રોડ પર ખાડા પડી ગયા છ.

People's problems due to waterlogging in front of Shreeji Heights Society in Vijapur | વિજાપુરની શ્રીજી હાઈટ્સ સોસાયટી આગળ પાણી ભરાતા લોકોની મુશ્કેલી: વરસાદી પાણી અને ખાડાઓથી ...

આ કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ થાય છે સ્થિતિ એટલી ગંભીર છે કે કોઈ રિક્ષાચાલક પણ સોસાયટીમાં આવવા તૈયાર નથી આથી વૃદ્ધો અને બાળકોને શાળામાં મૂકવા જવામાં ખૂબ તકલીફ પડે સ્થાનિક રહીશોની માંગ કે તંત્ર આ સમસ્યાનો ત્વરિત નિકાલ લાવે જેથી તેમની રોજિંદી અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0