અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરતી ચાણસ્મા પોલીસ

March 14, 2025

ગરવી તાકાત પાટણ -14

 પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા મે. પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ હાલમાં ચોરીનાં બનાવો વધતાં અટકાવવા સારૂ પેટ્રોલીગ રાખવાની સુચના આપેલ હોય જે આધારે તેમજ ડી.ડી.ચૌધરી સા.શ્રી ના.પો.અધિ. રાધનપુર, વિભાગ રાધનપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેકટર આર.એચ,. સોલંકી નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચાણસ્મા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૧૭૦૦૬૨૫૦૨૦૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨), ૩ર૯(૩) મુજબનો એનડીટેક્ટ ગુનો રજી. થયેલ હોય અને સદર ચોરીમાં ગયેલ મુદ્દામાલ ચોર ઇસમો રીક્ષામાં ભરી નીકળનાર હોવાની બાતમી હકીકત મળતાં બાતમી હકીકત વાળી જગ્યાએ જતાં એક રિક્ષા નંબર GJ-24-W8476 માં બે ઇસમો રિક્ષામાં રૂ ભરી લઈ જતા હોઈ જેને રોકી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં રિક્ષામાં ભરેલ રૂ ની ચોરી જશલપુર ગામેથી કરેલ હોવાની કબૂલાત કરતા હોય સદરી આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ રીક્ષા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ, અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરી ચાણસ્મા પો. સ્ટે. ટીમે સરાહનીય કામગીરી કરેલ છે. પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) બાલસંગ પ્રેમજીભાઇ ઠાકોર રહે. રણાવાડા, તા. સમી જી. પાટણ હાલ રહે. ચાણસ્મા સાંઈ ફાર્મ ઉપર તા. ચાણસ્મા જી. પાટણ

(૨) દીનેશજી ગોવિંદજી ઠાકોર મુળ રહે. મીઠીધારિયાલ તા. ચાણસ્મા જી. પાટણ હાલ રહે. ચાણસ્મા રામજી મંદિર ભાવસારવાસ તા. ચાણસ્મા જી. પાટણ

(૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર

કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) રિક્ષા નંબર GJ-24-W8476 કિં.રૂ.૨,૦૦,૦૦૦/-

(૨) બે મણ કિં.રૂ. ૨,૫૦૦/-

બાતમી મેળવનાર પોલીસ કર્મચારીઓની વિગત :-

(૧) અ.હેડ કોન્સ. જયેશજી બાબુજી

(૨) આ.પો.કો. ભરતજી કનુજી

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગતઃ-

(૧) શ્રી આર.એચ.સોલંકી પોલીસ ઇન્સપેક્ટર ચાણસ્મા પો.સ્ટે.

(ર) અ.હેડ. કો. જયેશજી બાબુજી

(૩) અ.પો.કો. ભરતજી કનુજી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0