સુરતના પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

February 14, 2025

સુરત પોલીસની કાર્યવાહી, લૂંટ અને સામૂહિક દુષ્કર્મના કેસમાં આરોપીની કરી ધરપકડ

મહિલાના પતિને બંધક બનાવીને મહિલાને ધાબા પર ઢસડીને લઈ ગયા હતા અને જ્યાં નરાધમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. અત્રે જણાવીએ કે, પોલીસની ઓળખ આપીને લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા હતા બાદમાં તરખરાટ મચાવ્યો હતો.

સુરતના પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

જે સમગ્ર મામલે પોલીસને સવારે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પાપ્ત વિગતો મુજબવ ભોગબનનાર દંપતીના ત્રણ વર્ષ અગાઉ જ લગ્ન થયા હતાં. જેઓ પુણા વિસ્તારમાં કારખાનામાં કરતા હોવાથી અહીં જ ભાડાના મકાનમાં રહેતા હતાં. અત્રે જણાવીએ કે, ભોગ બનનાર મહિલાનું મેડિકલ ચેકઅપ કરવવામાં આવતા જાણવા મળ્યું છે કે, મહિલા પર એકથી વધુ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે.

નરાધમોએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું

સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. દુષ્કર્મ, લૂંટ, મારામારી જેવી ઘટના બની રહી છે. સુરતના પુણા ગામમાં લૂંટ અને સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જે કેસનો મુખ્ય આરોપી પકડાયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0