બંધ ગેરેજમાં કારનું એન્જિન ચાલુ રાખી મોજ કરવામાં ગયો કપલનો જીવ

April 7, 2024

ગરવી તાકાત, તા. 07 – પોરબંદરમાં એક કિસ્સાથી ચકચાર મચી ગઈ છે. પોરબંદરમાં એક બંધ ગેરેજમાંથી યુવક અને સગીરાના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. બંધ ગેરેજની અંદર ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરતા પ્રેમીપંખીડાના મોત થવાથી ચારેતરફ ચર્ચા ઉઠી છે.

સહિયર સમીક્ષા - નયના | Sahiyar Review Nayana Sahiyar 13 July 2020

બન્યું એમ હતું કે, પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારની શેરી નંબર 4 માં આવેલ એક ગેરેજમાંથી આજે એક યુવક અને યુવતીનો અર્ધનગ્ન અવસ્થામાં શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ યુવક અને યુવતીનો મૃતદેહ બહાર કાઢીને તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવકનો મૃતદેહ ગેરેમાં જ કામ કરતા 19 વર્ષીય યુવક નિખીલ મહેન્દ્ર મસાણીનો હતો. તો તેની સાથે તેની 17 વર્ષીય સગીર મિત્ર હતા.

પોરબંદરમાં એક કિસ્સાથી ચકચાર મચી ગઈ છે. પોરબંદરમાં એક બંધ ગેરેજમાંથી યુવક અને સગીરાના અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. બંધ ગેરેજની અંદર ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરતા પ્રેમીપંખીડાના મોત થવાથી ચારેતરફ ચર્ચા ઉઠી છે.

બન્યું એમ હતું કે, પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારની શેરી નંબર 4 માં આવેલ એક ગેરેજમાંથી આજે એક યુવક અને યુવતીનો અર્ધનગ્ન અવસ્થામાં શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ યુવક અને યુવતીનો મૃતદેહ બહાર કાઢીને તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવકનો મૃતદેહ ગેરેમાં જ કામ કરતા 19 વર્ષીય યુવક નિખીલ મહેન્દ્ર મસાણીનો હતો. તો તેની સાથે તેની 17 વર્ષીય સગીર મિત્ર હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0