કાંકરેજ તાલુકાના રતનપુરા (શિહોરી) ગામમાં લાઈવ સી.સી.ટીવી કેમેરા, એલ.લી.ડી લાઈટ, તેમજ સાઉન્ડ સ્પીકર થી સજ્જ

August 8, 2022
ગરવી તાકાત કાંકરેજ :  કાંકરેજ તાલુકાના રતનપુરા (શિહોરી) ગામમાં લાઈવ સી.સી.ટીવી કેમેરાનું કામ ,એલ. લી. ડી. લાઈટ, સાઉન્ડ સ્પીકર , અને રેસ્ટહાઉસ નું  થી સજ્જ કરવામાંઆવ્યા વધુ માં નાગરિકો ની સલામતી અને સુરક્ષા માટે સરપંચ દ્વારા નિર્ણય કર્યો હતો. અત્યારે અનેક ક્રાઈમ ની ઘટના થતી હોવા થી  દરેક ગામડા માં અને શહેર માં સી.સી.ટીવી કેમેરા લગાવવમાં આવે તો એનેક બનાવો અટકી શકાય છે જોકે કે ચોરી, લૂંટફાટ, વગેરે બનાવો બનતા અને જાહેર માર્ગો પર, અવર જવર કરતાં લોકો પર નજર રાખી શકાય તે માટે રતનપુરા ગામમાં દરેક શેરીઓ, રસ્તાઓ, ગ્રેટ, ધાર્મિક સ્થળો, પ્રા.શાળા, અને જે વધુ લોકો એકત્રીત થતા હોય
,તેવા સ્થળો પર નાગરિકો ની સુરક્ષા સામેના જોખમો નિવારવા થતા ગુનાની સંભવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે સરપંચ અરવિંદજી ઠાકોર દ્રારા ગામમાં સલામતી અને  સુરક્ષા માં વધારો કરવા અને સલામતીમાં  સામેલ થાય તેવા હેતુ થી જનભાગીદારી થી સી.સી .ટીવી. કેમેરા,પાત્રીસ થી ચાલીસ એલ. લી. ડી લાઈટ, અને સાઉન્ડ સ્પીકર લગાવવા નુ કામ આજે કરાવ્યું હતું. અને સરપંચે વધુ માં કહ્યું હતું
દુગાવાડા હનુમાનદાદા ના મંદિરે પણ રેસ્ટહાઉસ બનાવવા માં આવ્યું છે. રતનપૂરા  ગામ સ્માર્ટ, અને સ્વચ્છ ગામ બને અને દરેક ઘરે ઘરે ગ્રામ પંચાયત માં જે યોજનાઓ આવે તે યોજનાઓ લાભ સૌ ગ્રામજનોને સૂધી પહોંચે તે માટે ઓપરેટરો ને પણ સૂચના આપવામાં આવી હતી અને ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા ઈ- શ્રમ કાર્ડ પણ ફ્રી માં આપવામાં આવે છે. તે સરપંચ ની કામગિરી જોઈ ને ગામ ના લોકો માં પણ ખુશી જોવા મળી હતી
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0