કડીના કુંડાળ ગામમાં આવેલી અમરધારા સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યો નિશાન, 1.44 લાખની ચોરી….

April 29, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના કડીના કુંડાળ ગામમાં આવેલી અમરધારા સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. 1,44,500 ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા આ ઘટના નવેમ્બર 2025માં બની પરંતુ તેની ફરિયાદ ચાર મહિના બાદ એપ્રિલ 2026માં નોંધાઈ પ્રાપ્ત વિગતો અનુસાર, કુંડાળ ગામમાં સરકારી હોસ્પિટલ સામે આવેલી અમરધારા સોસાયટીના મકાન નંબર 63 માં જયેશભાઈ રમણભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે તેઓ બુડાસણ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે જયેશભાઈ તેમના પત્ની મીનાબેન અને 14 વર્ષીય દીકરી ધ્રુવા સાથે રાજસ્થાન પ્રવાસે ગયા.

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house stole liquor worth Rs 1 20 lakh and fled - Gujarat Samachar

જયેશભાઈ રાજસ્થાનમાં હતા ત્યારે સવારે તેમના મકાન માલિક અશ્વિનભાઈ અંબાલાલ પટેલનો ફોન આવ્યો અશ્વિનભાઈએ તેમને જાણ કરી કે તેમના ઘરના દરવાજાના લોક તૂટેલા અને ઘરમાં ચોરી થઈ તેમજ સામાન વેરવિખેર પડ્યો આ સમાચાર મળતા જ જયેશભાઈ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તે જ સાંજે ઘરે પરત ફર્યા ઘરે આવીને જયેશભાઈએ ઘરનો સામાન અને કબાટ તપાસતા જાણવા મળ્યું કે કબાટમાં રાખેલા રોકડા રૂ. 44,500 ચોરાઈ ગયા આ ઉપરાંત તેમની પત્નીનું આશરે ત્રણ તોલાનું સોનાનું મંગળસૂત્ર, આશરે દોઢ તોલાની 4 સોનાની વીંટીઓ.

Kadi Theft: Family Rajasthan Visit; Cash Stolen From Home | CCTV Footage

પત્ની અને દીકરીની આશરે દોઢ તોલાની સોનાની બુટ્ટીની જોડ પણ ગાયબ સોનાના દાગીના ઉપરાંત 100 ગ્રામ અને 50 ગ્રામના ચાંદીના બે બિસ્કિટ તથા પત્નીના 250 ગ્રામના ચાંદીના છડા પણ ચોરાઈ ગયા જયેશભાઈના જણાવ્યા મુજબ, ચોરાયેલા દાગીનાની કિંમત આશરે રૂ. 1 લાખ થાય આમ, કુલ રૂ. 1,44,500 ની મત્તાની ચોરી થઈ આ ઘટના નવેમ્બર 2025 માં બની હોવા છતાં જયેશભાઈએ કામની વ્યસ્તતા અને ચોરાયેલા દાગીનાના બિલ શોધવામાં સમય લાગવાને કારણે ચાર મહિના બાદ એપ્રિલ 2026માં કડી પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0