સિધ્ધપુરના મેત્રાણા ગામે ૯ વર્ષિય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત

July 8, 2022

ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુરનાં મેત્રાણા ગામે તળાવમાં ૯ વર્ષિય બાળકનું ડૂબી જવાથી મોત નિપજયું હતું. જેની જાણ થતાં પરીવાર અને ગ્રમજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર ફાયટરની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી.

મેત્રાણા ગામના આબાદપુરાના તળાવ નજીક દિવાન ઠાકોરનો ૯ વષનો પુત્ર દિપક રમતા રમતા અચાનક તળાવમાં પડી જતા પાણીમાં ગરકાવ થતાં મોત નીપજિયું. ફાયર ફાઈટરની ટીમે તેના મૃતદેહને બહાર કાઢયો. આ બનાવની જાણ ગ્રામજનો અને પરિવારને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. પોલીસે બાળકના મૃતદેહનો પીએમ કરાવી લાશ વાલી વારસોને સોંપી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0