ગરવી તાકાત પાલનપુર : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાલનપુર બનાસકાંઠા ફરજ બજાવતા ડિસ્પેચ ક્લાર્ક વિષ્ણુપ્રસાદ એ ત્રિવેદી તેઓ જળસંપતિ નિગમ ના કર્મચારી કામગીરી ફેર થી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી.બનાસકાંઠામાં ૨૦૧૧માં આવેલા જેમને અલગ અલગ ટેબલ ઉપર કામગીરી સંભાળી સરાહનીય કામગીરી કરી
એકત્રીસમી મેના રોજ વય નિવૃત્તિ થતા
એકત્રીસમી મેના રોજ વય નિવૃત્તિ થતાતેમનો વય નિવૃત્તિનો સન્માન સમારોહ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાલનપુર ખાતે યોજવામાં આવ્યો જેમાં ઈ આઈ પિયુષભાઈ પટેલ ખેગારભાઈ સોલંકી ,કમલેશ ભાઈ ગોહિલ સમગ્ર એડીઆઇ ઓ એ ડી આઇ કૃણાલભાઈ,ડી.કે. પરમાર,કે.ડી.મકવાણા,જે.એસ.જયસ વાલ,વી.ડી.પરમાર,શામળભાઈ,કલાર્ ક.ઝાલોરીભાઈ.રાજનભાઇ પંડ્યા,મનિષભાઈ ઠાકોર,કેતન ભાઈ પટેલ,રાકેશ ભાઈ પટેલ, શૈલેષ ભાઈ જાટ,
ભરતસિંહ બારડ, મયુર ભાઇ જોશી,રમેશભાઈ સોલંકી, આકાશ ભાઈ,કમલેશ ભાઈ, મીનાબેન, હિનાબેન,ભીખાભાઈ, સજન ભાઈ.સમગ્ર કચેરી સ્ટાફ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ આનંદભાઈ ત્રિવેદી તેમજ અન્ય કર્મચારી ગણ સાથે જોડાયા અને તેમણે નિવૃત્તિ શુભેચ્છાઓ આપી તેમનું શ્રીફળ સાલ અને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું


