વડનગરના PSI ડીએન વાજાંએ 15 થી વધુ વુધ્ધોને પોતાના હાથે ભોજન કરાવી જન્મ દિવસ ઉજવ્યો

October 20, 2021

ગરવી તાકાત,પરેશ દેસાઈ : વડનગરના દામોદરદાસ મૂલચંદદાસ મોદી સેવાશ્રમ, વુધાઆશ્રમ સેવાશ્રમ ખાતે ખાતે પી.એસ.આઈ DN વાજાંએ પોતાના જન્મ દિવસ ની અનોખી ઊજવણી કરી છે.  જેમાં તેમને વૃધ્ધોને પોતાના હાથે ભોજન આપી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં 15 જેટલા વૃધ્ધોને પોતાના હાથે ભોજન આપ્યુ હતુ. 

વડનગરના PSIએ ભોજનની સાથે સાથે વુધ્ધોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું પણ વિતરણ કર્યું હતું. અને લોકોને પોતાના જન્મ દિવસના ખોટા ખર્ચા કરવા નહીં અને ખોટો દેખાવ કરવો નહીં. તે રીતે પી એસ આઈ જાગૃતિ માટે નવો માર્ગ બતાવ્યો હતો. આ આ કાર્ય માટે તેમના પરિવારે પણ સહયોગ આપ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0