મહેસાણા દૂધસાગર ડેરી ના ચેરમેન ની ભાવનાત્મ અપીલ

શેર કરવા અહીં ક્લિક કરો.
  1. મહેસાણામહેસાણા દૂધસાગર ડેરી ના ચેરમેન ની ભાવનાત્મ અપીલ

સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાત માં કોરોના મહામારી નો આ ત્રીજો તબક્કો વતૅમાન સમયે જીવલેણ અને ઘાતક સાબિત થઇ રહ્યો છે જ્યારે સંક્રમણ તેજ ગતિએ ફેલાઇ રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના વડા આદરણીય શ્રી . અશોકભાઇ ચૌધરી એ દૂધસાગર સાથે સંકળાયેલા તમામ પશુપાલકો , કર્મચારીઓ અને અધિકારીઓ સહિત નિયામક મંડળ ના સભ્યો ને આ મહામારી માં પોતાની , પરિવાર ની તથા સમાજ ની‌ સુરક્ષા રાખવાની અપિલ કરી આવનાર નાજુક સમય માં એક ભારતીય નાગરિક તરીકે નું શ્રેષ્ઠ ‌પ્રદાન આપવાનું આહ્વાન કરી આ મુસીબત ના સમય માં સંઘ પશુપાલકો અને તેની સાથે જોડાયેલા તમામ ની પડખે ઊભો રહેશે તેવી હૈયાધારણા સાથે સાચી સંઘ ભાવના ને પ્રસ્તુત કરતાં ભાવનાત્મક અપિલ કરી હતી 🙏❤️

ચેરમેન અશોક ચૌધરી એ કોરોના ના કપરા કાળમાં તમામ દૂધ ઉત્પાદક અને ડેરી પરિવાર ની સુરક્ષા માટે નિયામક મંડળ ને કરી અપીલ

કોઈ પણ સંજોગોમાં દુધ ઉત્પાદક અને ડેરી કર્મચારીઓ સાથે ડેરી ખડે પગે ઉભી રહેશે ની ચેરમેન દ્વારા અપાઈ ખાતરી

કપરા કાળમાં ડેરી દ્વારા પશુ પાલકો ને હિંમત આપવાનો અભિગમ

ના ચેરમેન ની ભાવનાત્મ અપીલ

You cannot copy content from this website.