Saturday, April 4, 2020

કાંકરેજ તાલુકામાં શિહોરી રતનપુરા રોડ પર ટ્રેઇલર અને જીપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ના મોત

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શિહોરી રતનપુરા રોડ પર ટ્રેઇલર અને જીપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ના મોત થયા છે. જીપ ડાલા વાળા રોડ  પાસે પંક્ચર કરી રહ્યા હતા ત્યારે પાસેથી પસાર થઇ રહેલા ટ્રેઇલર ચાલકે સ્ટેરીગ ઉપરથી કાબુ ગુમાવતા સર્જાયો...

અમુલે દૂધ ના ભાવ માં કર્યો વધારો,આ નવો ભાવ વધારો મંગળવાર થી અમલ માં આવશે જાણો કેટલો હશે નવો ભાવ.

      અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કેટલો થયો નવો ભાવ અમૂલે દૂધના ભાવમાં 2 રુપિયા કર્યો વધારો અમૂલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. અમૂલે દૂધમાં લીટરે 2 રુપિયા ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નવો ભાવવધારો મંગળવારે સવારથી અમલમાં આવી જશે....

કાર સળગતા મચી અફડાતફડી,ઘટના સ્થળ વડગામ ના વેસા-ગીડાસણ રોડ ઉપર .

છાપી : વડગામ તાલુકાના વેસા-ગીડાસણ રોડ ઉપર આજે સવારે એક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચવા સાથે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.‎પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના વેસાથી ગીડાસણ તરફ એક સીએનજી કાર જઇ રહી હતી. તે દરમિયાન અચાનક ચાલતી કારમાં આગ...

4 વર્ષની બાળકીનો રેપ, હત્યા કર્યા પછી કુવામાં લાશ ફેંકી

મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે રુંવાટા ઉભા કરી નાખે તેવો છે. અહીં 4 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેનો રેપ કરવામાં આવ્યો. ત્યારપછી તેની હત્યા કરીને તેની લાશ કુવામાં ફેંકી દીધી. પોલીસ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકીનું હીરાનગર વિસ્તારમાં રવિવારે...

*અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા માં પુત્રી પર ગાયે કરેલો હુમલો જોઈ વચ્ચે પડેલી માતા ગંભીર રીતે ઘવાઇ*

અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા ના મુખ્યમાર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓએરીતસરનો કબ્જો જમાવી દીધો હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે. શહેરના માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોનેઅડફેટે લેવાની અનેક ઘટનાઓ સતત બની રહી છે. મોડાસા શહેરના જુના બજાર વિસ્તારમાં ટહેલવા નીકળેલી માતા-પુત્રીનો...

મહેસાણા ના ઊંઝા માં માસ GST રેડ માં અધિકારી નું થયું તપાસ દરમિયાન મોત ..

મહેસાણા ના ઊંઝા માં માસ GST રેડ માં અધિકારી નું થયું તપાસ દરમિયાન મોત .. ઊંઝા માં છેલ્લા બે દિવસ પહેલાથી ચાલતી GST ની રેડ માં હતા સામેલ .. ગત રાત્રીએ તપાસ દરમિયાન તબિયત લથડતા ખાનગી હોસ્પિટલ માં સારવાર દરમ્યાન થયું મોત .. હદયરોગ ના હુમલાને કારણે મોત થયા...

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશના ટોપ કમાન્ડર સહિત 5 આતંકીઓનો ખાત્મો

      જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાર સ્થળો પર એન્કાઉન્ટર ચાલી રહ્યાં છે. જેમાં મોટી સફળતા હાંસલ કરતા અત્યાર સુધી 5 આતંકીઓનો ખાત્મો કરાયો છે.                                 ...

ગૌતમ અદાણી જૂથને દેશના પાંચ એરપોર્ટ ( અમદાવાદ ઉપરાંત લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમના) અપગ્રેડેશન અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

એરપોર્ટ્સના ખાનગીકરણની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અમદાવાદના ગૌતમ અદાણી જૂથને દેશના પાંચ એરપોર્ટ ( અમદાવાદ ઉપરાંત લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમના) અપગ્રેડેશન અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. અદાણી જૂથને આ કોન્ટ્રાક્ટ આગામી 50 વર્ષ માટે મળ્યો છે. AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) તરફથી છ...

ગુજરાત ST કર્મચારીઓની હડતાળ સામે સરકાર આકરા પાણીએ, કલેકટરોને કરાયા આદેશ

કર્મચારીઓ પોતાની માંગણીઓને લઇને મક્કમ  ગુજરાત એસટી કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત સરકાર આકરા પાણીએ આવી છે. કર્મચારીઓ પોતાની માંગણીઓને લઇને મક્કમ છે ત્યારે સરકારે મુસાફરોની સુવિધા સાચવવા માટે ખાનગી બસ ટ્રાન્સપોર્ટરો સાથે બેઠક કરવાનો દોર આગળ વધાર્યો છે. આ અંગે જિલ્લા કલેકટરોને પણ આદેશ કરાયા...

લડી લેવાના મૂડમાં ST કર્મચારીઓ, કહ્યું-માંગણી નહિ સંતોષાય, તો ઉગ્ર આંદોલન કરીશું

એસટી કર્મચારીઓની સાતમા પગાર પંચના લાભની માંગણી માનવાનો ઈનકાર ક્રયો હતો. ત્યારે હવે હવે કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં આવી ગયા છે ગુજરાતભરના એસટીના કર્મચારીઓને કારણે ગુજરાતમાં આજે ક્યાંય એસટી બસો દોડી નથી. સાતમા પગાર પંચનો અમલ કરવો, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, એસટી કર્મચારીઓને...