માલણ પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામા આવી

June 22, 2022
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના માલણ પ્રાથમિક શાળામાં તા.૨૧ મી જૂનના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમા શાળાના આચાર્ય રમીલાબેન પટેલના માર્ગદર્શન મુજબ ધોરણ ૧ થી ૮ તમામ બાળકોને શાળાના શિક્ષક નટવરસિંહ તેમજ ઈશ્વરભાઈ પટેલ દ્વારા સરસ મજાના યોગનું આયોજન કરવામા આવ્યુ હતુ
તેમજ ગામમાંથી પધારેલ દાતા વસંતભાઈ ચંદુલાલ શાહ તેમજ તેમના ધર્મપત્નિ કોકિલાબેન અને ગામના અગ્રણી હિરજીભાઇ જેગોડા જગદિશભાઇ, પ્રજાપતિ તથા વાલી ગણ અને એસ.એમ.સી. કમિટીના સભ્યો અને ગ્રામજનોને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ અને તમામ બાળકોને દાતા વસંતભાઈ શાહ તરફથી બિસ્કીટ આપવામા આવ્યા હતા
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0