પાટણ જિલ્લાના સિદ્ધપુર માં ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી

August 9, 2022

ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર માં આવેલ નવા ભીલવાસમાં કોમોનિટી હોલ ખાતે સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિનની ઉજવણી ઉમળકા ભેર કરવામાં આવી આ કાર્યક્રમમાં આદિવાસી ભીલ સમાજના બાળકો દ્વારા આદિવાસી વેશ ભૂંસા અંતર્ગત પહેરવેશ પહેરીને એક તિર એક કમાન આદિવાસી એક સમાન ના નારા સાથે નૃત્ય કર્યું હતું

તેમજ આદિવાસી ભીલ સમાજના ભાઈ ઓ તેમજ બહેનોએ શ્રી બિરશા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પો અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં સિદ્ધપુર આદિવાસી ભીલ સમાજના ભીલ કનૂજી તલાજી, ભીલ કિશનજી, ભીલ ભીખાજી,ભીલ લાલજી,ભીલ ક્પીલજી,બળવંત રાણા(પત્રકાર)તેમજ સમાજના નાના મોટા મિત્રો,બહેનો તેમજ વડીલો હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0