કોરોના મહામારીને પગલે અનેક લોકોનો રોજગાર છીનવાઈ જતાં બે ટંકના ભોજન માટે પણ લોકો વલખા મારી રહ્યા છે. એવામાં કેન્દ્ર તથા રાજ્ય સરકારે સસ્તા અનાજની દુકાનો દ્વારા અનાજનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ મહેસાણા પુરવઠા વિભાગના અધિકારીઓની મીલીભગતને પગલે ગરીબોના હીસ્સાનુ અનાજ હડપ કરી બારોબાર વેચી મારવામાં આવી રહ્યુ છે. આ મામલાથી રાજ્યનુ વહીવટી … Continue reading ગરીબના હક્કનો કોળીયો કોણ કરી જાય છે હડપ ? મહેસાણા પુરવઠા વિભાગની રહેમ નજર હેઠળ ચાલતુ અનાજનુ વ્યવસ્થિત કૌભાંડ !