કડીના રાજપુર પાસે મૃત હાલતમાં મળેલો “દીપડો” આવ્યો ક્યાંથી ? તપાસ માટે ટીમો કામે લાગી

આસપાસ ની કંપની ના cctv ફૂટેજ ચેક રવાનું શરૂ  ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફ અધિકારીઓએ 10થી વધારે કંપનીઓના સીસીટીવી કેમેરા ચેક કર્યા   જૈમીન સથવારા : કડી તાલુકાના રાજપુર પાસે આવેલ ટોરેન્ટ ફાર્મા કંપની પાસે સોમવારની  વહેલી સવારે ચડાસણા ગામ પાસેના પાટિયા નજીક થી મૃત હાલત માં દીપડો મળી આવતા તંત્ર દોડતું થયું હતું જોકે પ્રાથમિક … Continue reading કડીના રાજપુર પાસે મૃત હાલતમાં મળેલો “દીપડો” આવ્યો ક્યાંથી ? તપાસ માટે ટીમો કામે લાગી