કોમોડિટી વાયદા બજારમાં સોદા કરવા માટે શું કરવું જોઈએ અને શું તકેદારી રાખવી જોઈએ ?

(નૈમિષ ત્રિવેદી) આપણે જાણીએ જ છીએ કે કોમોડિટી માર્કેટમાં બે પ્રકારના બજારો હોય છે, એક તો હાજર બજાર અને વાયદા બજાર. સૌપ્રથમ જે લોકો કોમોડિટી બજારથી અજાણ છે તે લોકોને આ બજારો વિશે જણાવી દઈએ. પહેલાં હાજર બજાર વિશે સમજીએ તો તમે કોઈ જ્વેલર્સને ત્યાં જાવ કે મારે ચેઈન કે વીંટી લેવી છે તો તમને … Continue reading કોમોડિટી વાયદા બજારમાં સોદા કરવા માટે શું કરવું જોઈએ અને શું તકેદારી રાખવી જોઈએ ?