સોનાના વાયદાના ભાવમાં રૂ.306 અને ચાંદીમાં રૂ.1,641નો સાપ્તાહિક ઉછાળો

(નૈમિષ ત્રિવેદી) એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 283 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 255 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 692 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.1,780ની વૃદ્ધિઃ કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારોઃ રબરમાં નરમાઈ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1 થી 7 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 25,71,964 સોદાઓમાં કુલ રૂ.2,02,984.47 કરોડનું … Continue reading સોનાના વાયદાના ભાવમાં રૂ.306 અને ચાંદીમાં રૂ.1,641નો સાપ્તાહિક ઉછાળો