રોડ બનાવવાની કામગીરીમાં બાળકો પાસે મજુરી કરાવતા હોવાનો વિડિયો વાયરલ – એજન્સીને બ્લેક લીસ્ટ કરવા ઉઠી માંગ : કડી

ભદ્ર સમાજની શરમજનક ઘટના સામે આવી કુમળા બાળકોનો મજૂર તરીકે ઉપયોગ કરતા લોકોમાં કોન્ટ્રાકટર સામે રોષ ની લાગણી કોન્ટ્રાકટર નિરંજન પટેલ દ્વારા બાળકો જોડે કામ કરાવાઈ રહ્યું છે કામ ભણવાની ઉંમરે કોન્ટ્રાકટર દ્વારા વિવિધ લાલચ આપી કરાવાઈ રહી છે મજૂરી   નાની કડી વિસ્તારની સોસાયટીમાં રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં કોન્ટ્રાકટર નિરંજન પટેલ  … Continue reading રોડ બનાવવાની કામગીરીમાં બાળકો પાસે મજુરી કરાવતા હોવાનો વિડિયો વાયરલ – એજન્સીને બ્લેક લીસ્ટ કરવા ઉઠી માંગ : કડી