કન્નુર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલ વરૂણ સિંહનુ થયુ નિધન
ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ શહીદ થયાં છે. તમિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરુણ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે હતાં. આ હેલિકોપ્ટરમાં સીડીએસના પત્ની સહિત કુલ ૧૪ સભ્યો સવાર હતા. જે પૈકી દુર્ઘટનાના દિવસે જ 13 લોકોના નિધન થયા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં જીવત એક માત્ર કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી … Continue reading કન્નુર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલ વરૂણ સિંહનુ થયુ નિધન