ઉંઝાના વેપારી મથકમાં રોકડીયા પાક તરીકે જીરૂ, વરિયાળી અને ઈસબગુલની નીકાસ ઉપર સંકટ ટોળાયુ છે. ઉંઝામાંથી વિેદેશોમાં થતી નીકાશમાં ઘટાડો નોંધાયો છે. જીરૂ, વરિયાળી તથા ઈસબગુલની નિકાસમાં ઘટાડો નોંધાવાનુ કારણ મોટા પ્રમાણમાં સેમ્પલ રીજેક્ટ થયા હોવાનુ સામે આવ્યુ છે. મહેસાણા જીલ્લાના ઉંઝાના ગંજ બજારના જીરૂ, વરિયાળી તથા ઈસબગુલની નીકાસમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે 28 … Continue reading ઉંઝા : ગતવર્ષની સરખામણીમાં જીરૂ, વરિયાળી અને ઈસબગુલની નિકાસમાં 50 ટકા ઘટાડો નોંધાતા નિકાસકારોની ચેરમેનને રજુઆત