તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોડાસા પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલ લોકોનાં 6.08 લાખ પરત અપાવ્યા….

May 27, 2026

ગરવી તાકાત મોડાસા : મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાયબર ફ્રોડમાં ભોગ બનનાર 7 કરતાં વધુ અરજદારોને રૂરલ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 6.08 લાખ રૂપિયા પરત અપાવ્યા જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન નાણાંકીય ફ્રોડના ભોગ બનનાર અરજદારોના નાણાં પરત માટે કામગીરીના ભાગરૂપે સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોને સમયસર નાણાં રિફંડ કરવા બાબતે અરજી તૈયાર કરી કોર્ટમાં સબમીટ કરવા પ્રક્રિયા કરાઇ.

Modasa,દલિત યુવતીના લગ્નમાં ભાઈએ રજવાડી સાફો પહેરતા દરબારોએ વરઘોડો અટકાવ્યો  - dalit man abused for wearing paghdi or turban in modasa's village - Iam  Gujarat

ઓનલાઇન નાણાંકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરી ફરિયાદ કરાઇ પોલીસ તપાસ દરમિયાન ફરિયાદમાં અરજદારોના ફ્રોડમાં ગયેલ રૂપિયા રાજ્ય તથા રાજ્ય બહારની અલગ અલગ બેંકમાં ફ્રિઝ કરાયા આ રૂપિયા અરજદારોના બેન્ક એકાઉન્ટમાં પરત મેળવવા મોડાસા રૂરલ પીઆઇ સૂરજસિંઘ.એલ.વસાવા તથા રૂરલ પોલીસ સ્ટેશનના IT EXPERT તથા પોલીસ કર્મચારીઓ.

દ્વારા અરજદારને કોર્ટમાં અરજી કરાવી ઝડપથી કાયદાકીય કાર્યવાહી હોલ્ડ થયેલ નાણાં પરત અપાવવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ મોડાસા રૂરલ પીઆઈ સૂરજસિંઘ વાઘેલાએ નાગરિકોને અપીલ કરી કે મોબાઇલ સર્ફીંગ દરમિયાન કોઈપણ અજાણ્યા લિંક પર ક્લિક ન કરવું તેમજ કોઈ પણ અજાણ્યા વ્યક્તિને OTP-પાસવર્ડ શેર ન કરવા અને શંકાસ્પદ કોલ આવે તો તુરંત 1930 પર જાણ કરવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0