મહેસાણા શહેરના મેઘાઅલીયાસણા ગામના શખ્સને ચેક રિટર્ન કેસમાં કોટે 1 વર્ષની સજા ફટકારી

June 3, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા અને મેઘાઅલીયાસણા ગામે રહેતા શખ્સને ચેક રિટર્ન કેસમાં મહેસાણા કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે.

મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી ન્યૂ આસોપાલવ સોસાયટીમાં રહેતા સુધાબેન અમરતલાલ દરજી પાસેથી મેઘાઅલીયાસણા ગામના રહેવાસી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ વાલજીભાઈ ચૌધરીએ 20 લાખ રૂપિયા ઉછીના લીધાજે પૈકી 4 લાખની રકમનો ચેક રિટર્ન થતા તેમણે કેસ દાખલ કર્યો હતો.

જે અંગેનો કેસ મહેસાણાની કોર્ટમાં ચાલી જતાં જજ બી.પી મહિડાએ રમેશભાઈ ચૌધરીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0