મેરવાડા વેજલપુર વચ્ચે પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
ધરોઈથી આવતી પીવાના પાણીની પાઇપ લાઈન લીકેજ થતાં પાણી વેડફાયુ જયંતી મેતીયા,પાલનપુર : ધરોઈથી પીવા માટેના પાણીની આવતી પાઇપલાઇનમાં મેરવાડા સેજલપુરા ગામ વચ્ચે પાઇપ લીકેજ થતાં પાણીનો વેડફાટ થયો હતો. એક બાજુ બનાસકાંઠા માં ચોમાસુ સીઝનમાં વરસાદ નહિવત થતાં ડેમ ખાલી પડ્યા છે. જેના લીધે આવનારા સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી શક્યતા છે, તો … Continue reading મેરવાડા વેજલપુર વચ્ચે પાણીની પાઇપ લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ