કડીમાં આવેલ શરાફ બજારમાં ગતરોજ હસ્નૈન જ્વેલર્સમાં વહેલી સવારના સમયે તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. હસ્નૈન જ્વેલર્સ રાત્રિના સમયે બંધ હોવાના કારણે તસ્કરોએ આ મોકાનો ફાયદો ઉઠાવી વહેલી સવારેજેવલર્સની દુકાનનું લોક તોડીને ચોરીને અંજામ આપવામાં સફળ બન્યા હતા. હસ્નૈન જ્વેલર્સ દુકાન માંથી કુલ 2.700 કિલો ચાંદી આશરે રોકડ રકમ સહિત 1,95,000 લાખથી વધુ કિંમતનો … Continue reading કડીમાં તસ્કરો બેફામ બનતા નાઈટ પેટ્રોલીંગ પર ઉઠ્યા સવાલ – હસ્નૈન જવેલર્સમાં દાગીનાની ચોરી, ક્રેડિટ સોસાયટીમાં ચોરીનો પ્રયાસ !