બેચરાજીના શંખલપુર ગામને રાજ્ય સરકાર દ્વારા આધુનીક ગામનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમ છતાં અહીના રસ્તાઓ એટલા ખખડધજ છે કે વરસાદનુ પાણી ખાડામાં ભરાઈ જતાં દેખાતા પણ નથી. જેથી શંખલપુરના માર્ગ પરથી પસાર થનારા વાહનોના અનેક વાર અકસ્માત પણ થાય છે. બેચરાજી- શંખલપુર રસ્તાને રીપૈર કરવા અનેકવાર રજુઆતો પણ કરાઈ છે પરંતુ તેમ છતાં આ … Continue reading બેચરાજીથી શંખલપુરને જોડતો માર્ગ બન્યો બીસ્માર – જો 10 દિવસમાં રસ્તો રીપૈર નહી થાય તો MLA ભરત ઠાકોર કરશે આંદોલન