થરા કોલેજમાં NSS વિભાગ દ્ધારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું

September 3, 2022
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ. સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કે.કે. શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.બી. ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં NSS  વિભાગ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ નિમિત્તે તા. 03/09/2022 શનિવાર  ના રોજ  મતદાર જાગૃતિ ની  રેલી નું આયોજન  કરવામાં આવ્યું હતું.
જેમાં કોલેજ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં  કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ.ડી.એસ. ચારણ દ્વારા વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી  વિદ્યાર્થીઓ ને રેલી માં ભાગ લેવા પ્રેરવામાં આવ્યા હતા તેમજ યુવા મતદાન ઉપર વિગતે ચર્ચા કરી હતી. જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ,NSS વોલેન્ટીયર એ હાજરી આપી હતી. કાર્યક્રમમાં કોલેજના પૂવૅ પ્રિન્સીપાલ ડૉ. હેમરાજભાઈ  હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં એન.એસ.એસ ના સ્વયંસેવકો  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા.ગૌરવભાઇ શ્રીમાળી અને પ્રા.કૌશલભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0