પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા નવસારીમાં ઓવરબ્રિજ નું લોકાપર્ણ કરવામાં આવ્યું

September 28, 2022

— નવસારી જિલ્લામાં 50 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા :

ગરવી તાકાત નવસારી : પર્યટન માટે મહત્વના ગણાતા મરોલી રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યું
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મહુવર- મરોલી ગામે રેલવે ઓવર બ્રિજ રૂ. 32.90 કરોડના ખર્ચે લોકાર્પણ નવસારી જિલ્લામા રૂ.12.30 કરોડના ખર્ચે સ્ટ્રેનધનીંગ ઓડ સૂરત- સચિન – નવસારી રોડનું ખાતમહૂર્ત. તેમજ ધોળાપીપળા -આમારી કસબાના વાયડનીંગ અને સ્ટ્રેન્ધનીંગ ઓફ લિન્ક રોડ ખાતમહૂર્ત.
તસવિર અને અહેવાલ : સુનિલ બારોડિયા – નવસારી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0