પાલનપુરમાં ગ્રેડ પે સહિતની માંગ સાથે પોલીસ પરીવારો દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ
પાલનપુરમાં ગ્રેડ પે સહિતની માંગ સાથે આજે પોલીસ પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને થાળી ચમચી સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ હેડક્વાર્ટરથી એસ.પી ઓફિસ ખાતે આવી તેમની માંગો રજૂ કરી હતી. થાળી ચમચી સાથે આવેલ પોલીસ પરીવારની મહિલાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો સમગ્ર રાજ્યમાં હાલમાં પોલીસ કર્મચારીઓની ગ્રેડ પે સહિતની વિવિધ માંગણીઓને સરકાર … Continue reading પાલનપુરમાં ગ્રેડ પે સહિતની માંગ સાથે પોલીસ પરીવારો દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ