શિયાળુ સત્ર : ગત સત્રને બાધીત કરવા પર 20 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાની સંભાવના !

29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં ફરી એકવાર હંગામો થવાની સંભાવના છે. બે નવા સભ્યોએ શપથ લીધા બાદ અને આઠ વિદાય પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આજે સત્રના પ્રથમ દિવસે કૃષિ કાયદાઓ પાછી ખેંચવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. ગતસત્રમાં હંગામો મચાવનાર 20 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાઈ શકાય છે. પીયુસ ગોયલે માંગ … Continue reading શિયાળુ સત્ર : ગત સત્રને બાધીત કરવા પર 20 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાની સંભાવના !