દિવાળીમાં મીઠાઈમાં ભેળસેળનુ પ્રમાણ વધતા, મહેસાણા જીલ્લામાં ફુડ સેફ્ટી વિભાગે 54 સ્થળો પર દરોડા પાડ્યા !

દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ લોકો મીઠાઈ-ફરસાણની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે. તો આ સાથે  મીઠાઈમાં ભેળસેળ પર શરૂ થઈ જતી હોય છે. જેથી હવે ફુડસેફ્ટી વીભાગના ઓફીસરોએ મહેસાણા જીલ્લામાં 54 સ્થળે ઓચીંતી તપાસ હાથ ધરી સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા છે. જો આ સેમ્પલમાંથી કોઈ પણ મીઠાઈમાં ભેળસેળ જોવા મળશે તો વેપારી … Continue reading દિવાળીમાં મીઠાઈમાં ભેળસેળનુ પ્રમાણ વધતા, મહેસાણા જીલ્લામાં ફુડ સેફ્ટી વિભાગે 54 સ્થળો પર દરોડા પાડ્યા !