— ભાવનગર ખાતે તેમજ હિંમતનગર ખાતે યોજાયેલ સ્પર્ધામાં સિલ્વર તથા ગોલ્ડ મેડલ મેળવ્યા :
ગરવી તાકાત સરસ્વતી પાટણ : હાલમાં ગુજરાત સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સ
વ ઉજવામાં આવી રહ્યો છે.તેના ભાગરૂપે વિસ્ફોટો ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા 2022 ના ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવી રહ્યું છે.સરસ્વતી તાલુકાના મહાદેવપુરા પ્રાથમિક શાળા ની બાળાઓએ રાજ્ય કક્ષાએ ફૂટબોલની સ્પર્ધામાં સારુ પ્રદર્શન કરીને અંડર 14 ની સ્પર્ધામાં રાજ્યકક્ષા ની ભાવનગર ખાતે યોજાઇ હતી.
વ ઉજવામાં આવી રહ્યો છે.તેના ભાગરૂપે વિસ્ફોટો ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા 2022 ના ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવી રહ્યું છે.સરસ્વતી તાલુકાના મહાદેવપુરા પ્રાથમિક શાળા ની બાળાઓએ રાજ્ય કક્ષાએ ફૂટબોલની સ્પર્ધામાં સારુ પ્રદર્શન કરીને અંડર 14 ની સ્પર્ધામાં રાજ્યકક્ષા ની ભાવનગર ખાતે યોજાઇ હતી.જેમાં રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવ્યો હતો.અને અંડર 17 ની ટીમ ની
ફૂટબોલ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઇ હતી.તેમાં પણ સિલ્વર મેડલ મેળવી બીજો નંબર મેળવ્યો હતો.સાથે ઓપન એ જ ની સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઇ હતી .
ફૂટબોલ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઇ હતી.તેમાં પણ સિલ્વર મેડલ મેળવી બીજો નંબર મેળવ્યો હતો.સાથે ઓપન એ જ ની સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઇ હતી .તેમાં ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ નંબર મેળવ્યો હતો.આમ ત્રણ સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી મહાદેવપુરા તેમજ તાલુકા અને પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.આ પ્રસંગે ગ્રામજનો શાળા પરિવાર કચેરીએ થી હજી પણ બાળાઓ સારું પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ બાળાઓ ને આપવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ


