બનાસ બેંકની ચુંટણીમાં ભાજપે ખોળે બેસાડેલા ઉમેદવારો પણ હાર્યા

શુક્રવારના રોજ બનાસ બેંકની 9 બેઠકો પર ચુુંટણી યોજાઈ હતી. જેમાં 98 ટકા જેટલુ મતદાન થયુ હતુ.  જેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે.  આ ચુંટણીમાં ભાજપે સસ્પેન્ડ કરેલા સભ્યોએ ભાજપના જ ઉમેદવારો સામે ચુંટણી લડી હતી. જેમાં કેટલાકનો વિજય પણ થયો છે.  બનાસ બેંકની વડગામ, દિયોદર,લાખણી, પાલનપુર, દાંતીવાડા,સુઈગામ, ભાભર,ડીસા ચુંટણી યોજાઈ હતી.  બનાસ બેંકની … Continue reading બનાસ બેંકની ચુંટણીમાં ભાજપે ખોળે બેસાડેલા ઉમેદવારો પણ હાર્યા