ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા ના કાંકરેજ તાલુકાના ભલગામ ઉણ પાદર સહીત અનેક વિસ્તાર માં
વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી હવામાન વિભાગે આગાહી મુજબ વરસાદી ઝાપટું પડતા વરસાદ થી વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો
વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી હવામાન વિભાગે આગાહી મુજબ વરસાદી ઝાપટું પડતા વરસાદ થી વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતોગઈકાલે બપોર પછી સાંજે સાડા ચાર વાગ્યાં ની આસપાસ કાંકરેજ તાલુકાના ભલગામ ઉણ પાદર વિસ્તાર માં અચાનક વાતાવરણ માં પલટો જોવા મળ્યો હતો કાળજાળ ગરમીમાં વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી હતી.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ


