તેજસ્વી યાદવે પોતાની ફ્રેન્ડ રશેલ સાથે આખરે લગ્ન કરી લીધા

રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલૂ યાદવા દિકરા તેજસ્વી યાદવે ગુરૂવારે પોતાના ફ્રેન્ડ રશેલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન દિલ્હીમાં થયા હતા. જેમાં રાજનીતિ સાથે જાેડાયેલ દિગ્ગજ નેતાઓ શામેલ થયા હતા. ઉપરાંત ખાસ મિત્રો અને સગાસંબંધીઓને બોલાવામાં આવ્યા હતા. તેજસ્વી યાદવ અને રશેલ ગોડિન્હોના સાત ફેરા દિલ્હીના સૈનિક ફાર્મમાં થયા હતા.કહેવાય છે … Continue reading તેજસ્વી યાદવે પોતાની ફ્રેન્ડ રશેલ સાથે આખરે લગ્ન કરી લીધા