ગરવી તાકાત પાલનપુર : ગુજરાત માં છેલ્લા કેટલાય સમય થી તલાટી ઓ તમની પડતર મંગણિયો ને લઇ ને અચોક્કસ મુદત ની હડતાળ પર છે જ્યારે તેમાં અમીરગઢ તાલુકા ના પણ અધિકારીઓ આ હડતાળ માં જોડાયા છે કે જ્યાં સુધી કોઈ નિકાલ નહીં આવે ત્યાં સુધી તમામ પંચાયત ની કામગીરી બંધ કરી અચોક્કસ મુદત ની હડતાળ પાર ઉતર્યા છે
— તેમને તેમની મંગણિયો જણાવી હતી કે.
(1) સને 2004-05 માં ભરતી થયેલા તલાટી કામ મંત્રી ની નોકરી સળંગ ગણવી :
(2) પ્રથમ ઉચ્ચત તર પગાર ધોરણ માટે ની પરીક્ષા પાસ કરવાની સરત રદ કરવી અને મળવા પાત્ર તારીખ થી ઉચ્ચત્તર આપવું :
(3) તલાટી કામ મંત્રી ના પ્રમોશન ની તક ઓછી હોય તેથી તેમને વિસ્તરણ અધિકારી (સહકાર)/તથા વિસ્તારણ અધિકારી (આંકડા) માં પ્રમોશન આપવું :
બીજી એવી ઘની બધી પડતર માંગણી ને લઇ ને છેલ્લા કેટલાય સમય થી તેમની હતતાલ ચાલુ છે. તમામ મંગણિયો ને લઇ ને ગુજરાત રાજ્ય ના 18000 ગામો ના 8500 જેટલા તલાટી કામ મંત્રી ઓ અચોક્કસ મુદત ની હડતાળ પર ઉતર્યા છે અમીરગઢ તાલુકા ના તલાટી ઓ તાલુકા મથક પર ભેગા થઈ ગ્રામ પંચાયતની ચાવીઓ અને સિક્કા સિલ અને ઓન લાઇન પેયમેન્ટ ની ડીએસસી કી ને તાલુકા તલાટી મંડળ ના પ્રમુખ ને શોપી સંગઠન શક્તિ નો આગાસ કરશે.
તસવિર અને અહેવાલ : પ્રહલાદ મીણા – પાલનપુર