T20 World Cup 2021 શ્રીલંકા સામે ઈંગ્લેન્ડના બટલરે 101 રન ફટકાર્યા, 67 બોલ રમી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ટી-20  વર્લ્ડકપ 2021માં સોમવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 26  રનથી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. આ જીત સાથે ચારમાંથી ચાર મેચ જીતનારી ઈંગ્લિશ ટીમનું સેમિફાઈનલમાં જવાનું નક્કી થઈ ગયું છે. જાે આ મેચમાં ઈંગ્લેન્ડ જીત્યું છે તો તેનો સૌથી મોટો શ્રેય તેના વિકેટકીપર ઓપનર જાેસ બટલરને જાય છે. જાેસ બટલરે અણનમ 101 રન બનાવ્યા … Continue reading T20 World Cup 2021 શ્રીલંકા સામે ઈંગ્લેન્ડના બટલરે 101 રન ફટકાર્યા, 67 બોલ રમી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ