સ્વરૂપ ગંજ પોલીસે 27 કિલો 100 ગ્રામ ડોડા પોસ્ટ સાથે 2 આરોપી ની કરી ધરપકડ

August 10, 2022
ગરવી તાકાત પાલનપુર : સિરોહી પોલીસ અધિક્સ ની સૂચના અનુસાર માદક પદાર્થો ની તસ્કરી રોકવા માટે સૂચનો આપવામાં આવ્યા છે તા અનુસંધાને સ્વરૂપ ગંજ પોલીસ ને ખાનગી રહે બાતમી મળી હતી કે એક કાર રોહિડા તરફ થી આવી રહી છે તેમ કૈક ભરેલું છે
તે માહિતી ના આધારે પોલીસે નકબંદી કરી પણ કાર ચાલકે કાર પુર ઝડપે દોડાવી પોલીસ વાહન ને ટક્કર મારી ગાડી ઈસરા રોડ તરફ ભાગ્ય હતા પરંતુ પોલીસે તેમને કાર gj.02.bp.7880  સ્વિફ કાર ને ઝડપી તેમાં થી કુલ 27,100 ડોડા પોસ્ટ ઝડપી બે આરોપીઓ ને ઝડપી લીધા હતા

— આરોપીઓ ના નામ :- (1) નાગજી રામ દેવાસી. (2) રાજુરમ બીસનોઈ

— આમ બે આરોપી ઝડપી તેમના વિરુદ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી :

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0