મતદાન જાગૃતિ માટે માનવ શ્રુંખલાથી અનોખો સંદેશો આપતા જિલ્લાના વિધાર્થીઓ

November 21, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા આગામી 05 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. મતદાન લોકો અચૂક કરે તે માટે સ્વીપ અંતર્ગત વિધાર્થીઓ દ્વારા અનેક પ્રવૃતિઓ કરી મતદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સ્વીપ અંતર્ગત અનેક પ્રવૃતિઓઓ કરવામાં આવી રહી છે.

સાર્વજનિક વિદ્યાલય, આંબલિયાસણ સ્ટેશનના 670 વિદ્યાર્થીઓએ માનવ શૃંખલા રચી જિલ્લા ના મતદારોને 05 ડિસેમ્બરના રોજ મતદાન કરવાનો સંદેશ આપ્યો.

સાર્વજનિક વિદ્યાલય, આંબલિયાસણ સ્ટેશનના વિદ્યાર્થીઓએ રંગોળી દ્વારા “05 ડિસેમ્બર મારો અધિકાર આવો કરીએ મતદાન લોકશાહિનો અવસર”ની સુંદર રંગોળીથી જિલ્લા ના મતદારોને 05 ડિસેમ્બર ના રોજ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0