વડગામની કેશરબા જાડેજા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં ઝળક્યા – ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા

વિદ્યાર્થીઓના કોચ પણ રીલે દોડમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યુ.    વડગામની કેશરબા જાડેજા વિદ્યાસંકુલના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા હિમતનગર સાબર સ્ટેડીયમ ખાતે યોજાયેલ ઓપન ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર શાળાનું નામ રોશન કર્યું છે.  હિમતનગર સાબર સ્ટેડીયમ ખાતે ઓપન ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધાનું … Continue reading વડગામની કેશરબા જાડેજા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં ઝળક્યા – ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા