મહેસાણા નગરપાલીકામાં સ્ટ્રીટલાઈટ ગોટાળાના મામલાએ જોર પકડ્યુ છે. જેમાં વિપક્ષના નેતાની રજુઆત બાદ પાલીકા સફાળે જાગી હતી. પાલીકાએ તુંરત જાહેરાતો ઉતારી એજન્સીઓ પાસેથી નાણા વસુલવાનુ જણાવ્યુ હતુ. જેમાં 246 પોલ ઉપર પરમીશન વગર જાહેરાતો મુકી હોવાનુ ખુલ્યુ હતુ. સ્ટ્રીટલાઈટના પોલ ઉપર ગેરકાયદે જાહેરાત લગાવનાર એજન્સી પાસે પેનલ્ટી સાથે ભાડુ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. … Continue reading સ્ટ્રીટલાઈટ જાહેરાત ગોટાળો : જે હોર્ડિગ્ઝથી મહેસાણા પાલીકાને રૂ.1.31 કરોડ મળી શકે છે તે ટેન્ડર માત્ર 10 લાખમાં આપવામાં આવશે !