કચ્છના નખત્રાણામાં બે જાતીઓ વચ્ચે અથડામણ – આગચંપી, મારામારીને પગલે SRP તૈનાત કરાઈ !

મોડી રાત્રે કચ્છના નખત્રાણામાં અચાનક મામલો બિચક્યો હતો. નખત્રાણાના કોટડા જડોદરમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ આઇજી અને એસપી,ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા છોડાયા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણાના કોટડા (જડોદર) ગામની શેરીમાં લગ્ન … Continue reading કચ્છના નખત્રાણામાં બે જાતીઓ વચ્ચે અથડામણ – આગચંપી, મારામારીને પગલે SRP તૈનાત કરાઈ !