ફેન્સ મોનાલિસાને ભોજપુરીની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસ માને છે. મોનાલિસા અવારનવાર એકથી એક સ્ટનિંગ લુક શેર કરીને તહેલકો મચાવે છે. (Photo: Instagram)

મોનાલિસાની ઉંમર 40 વર્ષ છે, પરંતુ પોતાના કાતિલ લુક્સ સાથે તે પોતાની ઉંમરને પણ માત આપે છે. ફેન્સ તેની અદાઓ પર ફિદા છે.

મોનાલિસાએ ફરીથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે ડીપનેક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. (Photo: Instagram)
4/ 8

મોનાલિસાએ આ ડ્રેસ સાથે પોતાના લુકને વધુ એટ્રેક્ટિવ બનાવવા માટે વાળ ખુલ્લા રાખ્યા છે. તેનો આ લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તેનું આ નવું ફોટોશૂટ ખૂબ જ ગ્લેમરસ છે. (Photo: Instagram)

આ ડ્રેસમાં મોનાલિસા કમાલ લાગી રહી છે, જેના પર ફેન્સ પણ ફિદા થઇ ગયા છે અને કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી ડ્રોપ કરીને એક્ટ્રેસના વખાણ કરી રહ્યાં છે. (Photo: Instagram)

મોનાલિસાને એક ફેશનિસ્ટા પણ કહેવામાં આવે છે. તે ભોજપુરી ઇન્ડસ્ટ્રીની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસીસમાંથી એક છે. (Photo: Instagram)

એક્ટ્રેસ મોનાલિસાના પ્રોફેશનલ ફ્રન્ટ પર નજર કરીએ તો એક્ટ્રેસે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મોનાલિસા હાલ ઘણી ટીવી સીરિયલમાં કામ કરી રહી છે. (Photo: Instagram)

મોનાલિસાએ બિગ બોસથી ઓળખ મેળવ્યા બાદ નઝર, નમક ઇશ્ક કા, પવન રાજા અને ઘરવાલી બહારવાલી જેવી ફિલ્મોમાં અને ટીવી શો સાથે લોકોના દિલો પર છવાઇ ગઇ છે. (Photo: Instagram)


