સોફિયા અન્સારી પોતાના હુસ્ન અને માદક અદાઓથી પોતાના ફેન્સને મદહોશ કરી નાખે છે

June 8, 2023

સોફિયા અન્સારી નવા જમાનાની ઈન્ટરનેટ સેન્સેશન છે. તે પોતાના હુસ્ન અને માદક અદાઓથી પોતાના ફેન્સને મદહોશ કરી નાખે છે. સોશિયલ મીડિયા પર એવા એવા વીડિયો અને તસવીરો શેર કરે છે કે તેના ફેન્સ બસ જોતા જ રહી જાય છે. સોફિયા અન્સારીએ હવે ફોટોશૂટ કરાવતા પોતાના બોડીના એવા ભાગને ફ્લોન્ટ કર્યો છે કે સોશિયલ મીડિયા પર સનસની મચી છે. લોકોની આંખો બસ તે જોયા જ કરે છે.

સોફિયા ગુજરાતના વડોદરાની છે. માત્ર 25 વર્ષની ઉંમરે તે લક્ઝુરિયસ લાઈફ જીવે છે. સોફિયાએ કરિયરની શરૂઆત ટિકટોકથી કરી હતી. ટિકટોક પર પ્રતિબંધ પછી ઈન્સ્ટાગ્રામ પર આવી અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ઈન્સ્ટામાં તેમની ફેન ફોલોઈંગ ખુબ વધારે છે. ફોટોઝમાં સોફિયા અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. તેણે 10માં સુધી અભ્યાસ કર્યો છે.

આ તસવીરમાં સોફિયા અન્સારીએ પીળા રંગનું ટોપ પહેર્યું છે જેમાં તે તેના પરફેક્ટ બોડી ફિગરથી કહેર મચાવી રહી છે. તેણે પોતાના બોડીના એવા અંગને ફ્લોન્ટ કર્યું છે કે ફેન્સ મદહોશ થઈ રહ્યા છે.

આ તસવીરમાં સોફિયા અન્સારી ડીપ ટોપમાં આઈસ્ક્રિમ ખાતી જોવા મળી રહી છે. તસવીરમાં તે ખુબ ક્યૂટ લાગે છે પરંતુ ફેન્સની નજર તેની આઈસ્ક્રિમની જગ્યાએ ક્યાંક બીજે ચોંટેલી છે.

સોફિયા અન્સારી સોશિયલ મીડિયા સ્ટાર છે. તેણે વર્ષ 2019માં ટિકટોપ પર લિપ સિંક વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા. તેનાથી તે જલદી ચર્ચામાં આવી ગઈ. ત્યારબાદ તેણે ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર પોતાના એકાઉન્ટ બનાવ્યા. ઈન્સ્ટાગ્રામ પર હાલ તેના 9 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ છે.

સોફિયા અન્સારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે છાશવારે પોતાના બોલ્ડ અને હોટ ફોટા તથા વીડિયો શેર કરે છે. તેના પર અનેકવાર ટ્રોલર્સ તેને ટ્રોલ પણ કરે છે પરંતુ તે ક્યારેય ટ્રોલર્સને કોઈ ભાવ આપતી નથી અને તે જ કરે છે જે તેને પસંદ હોય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0