કડીના કલ્યાણપુરા ગામની કલ્યાણ વિદ્યાલય હાઈસ્કૂલને તસ્કરોએ બનાવી નિશાન, તાળા તોડી રોકડની ચોરી…

August 27, 2025

ગરવી તાકાત મહેસાણા : કડીના કલ્યાણપુરા ગામની કલ્યાણ વિદ્યાલય હાઈસ્કૂલમાં તસ્કરોએ મોડી રાત્રે ચોરી કરી સાંજે શાળા છૂટ્યા બાદ આચાર્ય અને શિક્ષણ સ્ટાફે તમામ વર્ગખંડોને તાળા મારીને છોડ્યા હતા. સવારે શાળાના પટાવાળા અને શિક્ષક સ્ટાફ શાળાએ આવ્યા ત્યારે આચાર્યની ઓફિસ, પ્રયોગશાળા સહિત પાંચ રૂમના તાળા તૂટેલા જોવા મળ્યા.

Kalyan Vidyalaya Highschool Kalyanpura Theft | કડીની હાઈસ્કૂલમાં રાત્રે ચોરી:  આચાર્યની ઓફિસ સહિત 5 રૂમના તાળા તોડ્યા, સીસીટીવીમાં તસ્કરોની હલચલ કેદ - Kadi  News | Divya ...

તપાસ કરતા ઓફિસ અને પ્રયોગશાળામાં રહેલી તિજોરીના તાળા તોડીને રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાયું શાળામાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થયેલો મળી આવ્યો આ ઘટના અંગે બાવલુ પોલીસને જાણ કરવામાં આવી.

Kalyan Vidyalaya Highschool Kalyanpura Theft | કડીની હાઈસ્કૂલમાં રાત્રે ચોરી:  આચાર્યની ઓફિસ સહિત 5 રૂમના તાળા તોડ્યા, સીસીટીવીમાં તસ્કરોની હલચલ કેદ - Kadi  News | Divya ...

પોલીસ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી ઉલ્લેખનીય છે કે કડી તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી આજ તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળામાં પણ રોજ ચોરી થઈ હતી.

Kalyan Vidyalaya Highschool Kalyanpura Theft | કડીની હાઈસ્કૂલમાં રાત્રે ચોરી:  આચાર્યની ઓફિસ સહિત 5 રૂમના તાળા તોડ્યા, સીસીટીવીમાં તસ્કરોની હલચલ કેદ - Kadi  News | Divya ...

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0