SMCએ બાયડ-દહેગામ રોડ પર આવેલા ચોઈલા ગામની સીમમાંથી 2.15 લાખના ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા…

March 6, 2026

ગરવી તાકાત અરવલ્લી : સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાયડ-દહેગામ રોડ પર આવેલા ચોઈલા ગામની સીમમાં બાતમીના આધારે વોચ ગોઠવી 2.15 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે સ્થાનિક યુવકોને દબોચી લઇ મોબાઈલ અને એક્ટિવા સહિત કુલ 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી કે ચોઈલા ગામનો રવિ નામનો શખ્સ ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થવાનો આ બાતમીના આધારે પોલીસે ચોઈલા ગામની સીમમાં રોડ પર વોચ ગોઠવી.

The car full of alcohol was seized by the police

દરમિયાન એક્ટિવા નં. GJ-05-MW-5286) પર બે શખ્સો શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેમને રોકીને તપાસ કરાઇ તલાશી લેતાં તેમની પાસેથી પ્લાસ્ટિકની ઝીપલોક બેગ અને કાગળની પડીકીમાં ભરેલો આછા બદામી રંગનો પાવડર મળ્યો FSLની પ્રાથમિક તપાસમાં આ પાવડર મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ફલિત થયું જેનું કુલ વજન 71.750 ગ્રામ SMCએ આ મામલે.

બાયડ પોલીસ મથકે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પકડાયેલા આરોપીઓ 1. ધવલકુમાર ઉર્ફે રવિ રમેશભાઈ પટેલ (27 ચોરાવાળી ફળી, ચોઈલા, તા.બાયડ ક્લિનર 2. જયકુમાર રવિશંકર રાવલ (32) જોશીવાળી ફળી, ચોઈલા, તા. બાયડ ડ્રાઇવિંગ 3. ગોપાલ (રહે. રાજસ્થાન) મંગલવાડ, જિ. ચિત્તોડગઢ (વોન્ટેડ)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0